________________
૧૭૬
દેવવંદનમાલ
આજ છે હો ઉપાદાન કારણ કારજ સધ, અસાધારણ કારણ નિત્ય સાવજે અપેક્ષા કારણભવિલહે, ફલદા કારણ નિમિત્ત છે સાવ આજ૦ | ૮ | પ્રભુ ગાયક સાયકતા ધરી, દાયક નાયક ગંભીર સાફ નિજસેવક જાણ નિવા, તુમ ચરણે નમે શુભ વીર ! સાવ આજ૦ | ૯
| શ્રી વદ્ધમાન જિન ચૈત્યવંદના ચિત્યવંદન-ઉર્વલોક દશમા થકી, કુડપુરે મંડાણ વૃષભ યોનિ ચકવીશમાં, વર્ધમાન જિન ભાણ | ઉત્તરાફાલ્ગની ઉપન્યા, માનવ ગણ સુખદાય; કન્યા રાશિ છદ્મસ્થમાં, બાર વરસ વહી જાય છે ! શાલ વિશાલ તરૂ તલે એ, કેવલ નિધિ પ્રગટાય; વીર બિરૂદ ધરવા ભણી, એકાકી શિવ જાય છે ૩ છે
થાય (ગૌતમ બેલે ગ્રંથ સંભાલીએ દેશી) - વીર જગત પતિ જન્મ જ થાવે, નંદન નિશ્ચિત શિખર રહા, આઠ કુમારી ગાવે; અડ ગજાંતા હેઠે વસાવે, રૂચકગિરિથી છત્રીશ જાવે, દ્વીપ રૂચક ચઉભાવે; છપ્પન દિંગકુમરાહુલરાવે, સૂતીકરમ કરી નિજ ઘર પાવે, શક સુધેષા વાવે;સિંહનાદ કરી જોતિષી આવે, ભવન વ્યંતર શંખ પડદે મિલાવે, સરગિરિ જન્મ મહાવે છે ૧. અષભ તેર શશિ સાત કહી, શાન્તિનાથ ભવ બાર સુણજે, મુનિસુવ્રત નવ કીજે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org