________________
૧૭૮
દેવવંદનમાલ
ગ્યા પિશાચને છેહ રે સ્વામી સેવીયે છે હું પણ જમીયે આ સંસાર, દર્શન દીઠા વિણ નિરધાર સ્વા; અબ તુમ દર્શન દીઠું રત્ન, નિજ ઘરમાં રહી કરશું યત્ન સ્વારા દર્શનથી જે દર્શન થાય, તે આણંદ તે [તિ જગત ન માય સ્વા; ભવ ભ્રમણદિક દરે જાય, ભવથિતિ ચિતન અલ્પ કરાયા છે સ્વાવ તસ લક્ષણ પ્રગટે ઘટમાંહિ, વૈશાલિક પ્રભુ તુઠો ઉછાહીં સ્વા; અમૃત લેશ લહે એક વાર, રિાગ નહિ ફરી અંગ મોઝાર સ્વા છે ૪દર્શન ફરશન હવે તાસ, સંવેદન દર્શનનો નાશ સ્વા; પણ જે જાય પલાંદુ પાસ, તે મહમહ કે વાસ બરાસ સ્વાપા દેવ કુદેવની સેવા કરંત, ન લઘું દર્શન શ્રી ભગવંત સ્વા; એક ચિત્ત નહિ એકની આશ, પગ પગ તે દુનિયાના દાસ સ્વાદા વેશ ખાટ પરે ક્ષીણ કઈ ઘાટ, તસ સુ-(મુ) ખ દર્શન દૂરે દાટ
સ્વા; લેક કહે ધિગ ચિત્ત ઉચ્ચાટ, ઘર ઘર ભટકે તે બારે વાંટ છે સ્વા૭ તિવિધ ભટક કાલ અનંત, મલિયા કલિયા નહિ અરિહંત સ્વા; તે દિન દર્શન તે પ્રતિપક્ષ, હવે દર્શન ફલશે પ્રત્યક્ષ
સ્વા. ૮ પ્રીતી ભક્તિયે ચેલને રંગ, ગુણદર્શને ગયો રંગ પતંગ સ્વા; અણમલ હવે મન ઉત્કડ, મલવે દુઃખ કરે વિરહ ઉલ્લંડ છે સ્વાવલા અનુભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org