________________
૨૨
પણ ધર્મ કાર્યમાં ઉદ્યમી થયા અને તીર્થકર નામ કર્મ બાંધ્યું.
કથાના વાંચનાર ભવ્યું છે પણ કથા વાંચી આ તપના આરાધક બને.
ચૌમાસી દેવવંદનના રચનાર પંન્યાસ શ્રી વીરવિજયજી.
આ જ રાજનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ જગદીશ્વર પિતા અને માતા વિજકરને ત્યાં સંવત્ ૧૮૨હ્ના આસે સુદી ૧૦ મે જન્મ,નામે કેશવરામ. તેઓને ગંગા નામની બેન હતા. રળીયાત નામની બ્રાહ્મણ સાથે લગ્ન. સં. ૧૮૪૮માં ખંભાત નજીકના ગામમાં પંશુભવિજય પાસે દીક્ષા, ત્યારબાદ પંન્યાસ પદ. સં. ૧૮૬૭માં ગુરૂનું સ્વર્ગગમન. સં. ૧૯૧૦ માં તેનું સ્વગમન.
આ મહાત્માનાં કાવ્ય એટલાં બધાં મનહર છે કે શ્રોતાને તદ્રુપ બનાવે છે. તેઓના બનાવેલ અનેક પ્રકારનાં સ્તવને, પૂજાઓ, શુભવેલી, મોતીશાના ઢાળીયાં, હઠીભાઈના દેરાનાં ઢાળીયાં વગેરે અનેક વિદ્યમાન છે, તેમજ તેઓશ્રીની તીથિ આજે પણ રાજનગરની તમામ જનતા ધ જિગાર બંધ કરી ધ્યાનમાં લીન રહી ઉજવે છે. આ સંબંધી વિશેષ હકીક્ત જૈન ધર્મ પ્રસારક સભા તરફથી બહાર પલે તેમાથીના જીવન ચરિત્ર દ્વારા જાણવી.
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org