________________
મૌન એકાદશીની કથા
- ૨૧ ત્યારે તપનું મોટું ઉજમણું કર્યું. બીજાં પણ ધર્મનાં અનેક કાર્યો કર્યા.
શેઠને અનેક પુત્ર પુત્રીને પરિવાર હતું. તે બધાને પરણાવ્યા. પછી વૃદ્ધ ઉંમરે પહોંચેલા શેઠે વિચાર કર્યો કે હવે મારે ગુરૂ પાસે ચારિત્ર લઈ જન્મ સફળ કર જોઈએ. પુષ્પગે ચાર જ્ઞાની ગુણસુંદર નામે આચાર્ય ત્યાં પધાર્યા. શેઠે મોટા પુત્રને ઘર સંપીને તેમની પાસે દીક્ષા લીધી. તે વખતે ઘણું દ્રવ્ય વાપર્યું. શેઠની ૧૧ સ્ત્રીઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી..
એક વાર મૌન એકાદશીના દિવસે સુવ્રત સાધુ કાઉસ્સગ્ય ધ્યાનમાં રહ્યા છે તે વખતે મિથ્યાત્વી દેવે તેમની પરીક્ષા કરી. તેમાં દેવે અન્ય સાધુના શરીરમાં પ્રવેશ કરી સુવ્રત સાધુને એ માર્યો. તે વખતે સુવ્રત સાધુ કેપ નહિ કરતાં ક્ષમા પૂર્વક વિચારણા કરે છે, વિચારણામાં શુકુલ ધ્યાનમાં ઘાતી કર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. દેવેએ મેટો ઉત્સવ કર્યો.
- ત્યાર પછી સુવ્રત કેવલી અનેક ઈવેને ધર્મ પમાડી ઘણાં વર્ષો કેવલ પર્યાય પાળી છેવટે અનશન કરી એક્ષે ગયા. બીજા પણ ઘણું જીવે આ તપનું આરાધન કરી અનેક વ્યક્તિએ પામી મેક્ષે ગયા છે.
આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાને કૃષ્ણ વાસુદેવને મૌન એકાદશીને મહિમા કહ્યો. તે સાંભળી કૃષ્ણ વાસુદેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org