________________
ર૦
દેવવંદનમાલા તેવી જ અવસ્થામાં ઉભેલા જોયા. પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ. રાજાએ ચેરેને પકડવા સુભટને મેલ્યોરાજા સુભટોને ન મારે એ ચેરે ઉપર શેઠને દયાભાવ થવાથી સુભટ પણ શેઠના તપના પ્રભાવે થંભી ગયા. આ વાત જાણીને રાજા પિતે ત્યાં આવ્યું. શેઠે રાજાને આદર * સત્કાર કર્યો. શેઠે નમીને ચેરેને અભયદાન અપાવ્યું. શેઠની ઈચ્છા જાણી શાસન દેવે રે તથા સુભટોને મુક્ત કર્યા. સર્વે સ્વસ્થાને ગયા. આથી જૈનશાસનને મહિમા વધે.
એક વાર મૌન એકાદશીને દિવસે નગરમાં આગ લાગી. તે આગ ફેલાતી ફેલાતી શેઠ પસહમાં રહ્યા છે, ત્યાં સુધી આવી પહોંચી. લેકેએ શેઠને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું. પરંતુ શેઠ તે કુટુંબ સહિત કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. શેઠના ધર્મના પ્રભાવથી તેમના ઘર, હાટ, વખારે, પૌષધશાલા વગેરે સઘળું બચી ગયું, તે સિવાય બધું નગર મળી ગયું.
- પ્રભાતે શેઠની સઘળી સંપત્તિ બચી ગએલી જોઈને સર્વ લેકે આશ્ચર્ય પામ્યા, શેઠની ધર્મશ્રદ્ધાનાં વખાણ કરવા લાગ્યા. આ વાત જાણીને રાજા પણ મંત્રી સામતાદિ પરિવાર સાથે શેઠને ત્યાં આવ્યું. તે પણ શેઠની સર્વ સંપત્તિ અખંડ રહેલી જોઈને આશ્ચર્ય પામ્યું. સર્વેએ જૈન ધર્મના વખાણ કર્યા. અને આજે જૈન ધર્મને પ્રભાવ નજે જ એમ બેલવા લાગ્યા. શેઠે પણ તપ પૂરે થયો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org