________________
૧૯
મૌન એકાદશીની કથા રાજા પરિવાર સાથે ગુરૂને વાંદવા ગયે. તે વખતે સુવ્રત શેઠ પણ ગુરૂને વાંદવા આવ્યો. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપે તેમાં મૌન એકાદશીનું માહાસ્ય જણાવ્યું. મૌન એકાદશીના તપની હકીક્ત સાંભળી સુવ્રત શેઠને તેને વિચાર કરતાં જાતિ સ્મરણ જ્ઞાન ઉપર્યું. તેથી પોતે દેવ ભવના પૂર્વ ભવમાં આ તિથિની આરાધના કરી તેથી દેવ થશે અને ત્યાંથી ચ્યવી અહીં સુવ્રત શેઠ થયે એમ જાણ્યું. આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ જાણીને ઉભા થઈને બે હાથ જોડીને સુવ્રત શેઠે ગુરૂને કહ્યું કે “મારે અંગીકાર કરવા રોગ્ય ધમ જણાવો.” તે વખતે ગુરૂએ પણ સભા સમક્ષ સુવ્રત શેઠને પૂર્વ ભવ કહ્યો, પછી કહ્યું કે તમે પૂર્વ ભવમાં મૌન એકાદશીનું તપ કર્યું તેથી આ ભવમાં આવી ઋદ્ધિ પામ્યા છે. અને હવે પણ તેજ તપ કરે જેથી મેક્ષનાં સુખ પણ મળશે.
શેઠે પણ ભાવપૂર્વક કુટુંબ સહિત મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું, મૌન અગિયારસને દિવસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચાર લેકે તે દિવસે શેઠને
ઘેર ચોરી કરવા આવ્યા. ચોરેને જેવાં છતાં શેઠ મૌન જ : રહ્યા અને ધમ ધ્યાનમાં નિશ્ચલ રહ્યા. ચરો ધન લઈને ' ચાલવા લાગ્યા. પરંતુ શાસન દેવીએ એને થંભાવી દીધા, - તેથી તેઓ ત્યાંથી ખસી શક્યા નહિ.
- સવારે શેઠ કુટુંબ સાથે ધર્મશાલાએ જઈ ગુરૂને વાદીને પિસહેપારીને જ્ઞાનની પૂજા કરી ઘેર આવ્યા. એને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org