________________
૧૮
દેવવંદનમાલા,
તપની આરાધના કરી આયુષ્ય પૂર્ણ થયે શેઠ મરણ પામીને આરણ નામના અગિયારમા દેવલોકમાં દેવ થયા.'
ત્યાં દેવતાઈ ભેગો ભેગવીને આયુષ્ય પૂર્ણ થયે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સૌરીપુર નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તે વખતે માતાને વ્રત પાલવાની ઈચ્છા થઈ. તેણીએ પૂર્ણ માસે સુંદર પુત્રને જન્મ આપે. મધ્ય રાતે બાલકના નાલને છેદીને ભૂમિમાં દાટતાં નિધાન નીકળ્યું, તેનાથી પુત્રને માટે જન્મોત્સવ કર્યો. ગર્ભમાં હતું ત્યારે માતાને વ્રત પાલવાની ઈચ્છા થઈ તેથી તે બાળકનું સુત્રત નામ પાડયું.
પાંચ ધાવ માતાથી લાલન-પાલન કરતે તે સુવત આઠ વર્ષને થશે ત્યારે મોટા ઉત્સવપૂર્વક નિશાળે ભણવા મૂકો. ત્યાં તે સઘળી કળાઓ શીખે. અનુક્રમે યુવાવસ્થામાં આવ્યું ત્યારે પિતાએ ૧૧ સુંદર કન્યાએ પરણવી. તેમની સાથે વિષય સુખ ભેગવતે તે કાળ પસાર કરે છે.
સમુદ્રદત્ત શેઠે પુત્રની ગ્યતા જોઈને તેને ઘરને ભાર સેં. અને પોતે સામાયિક, પ્રતિક્રમણાદિ ધર્મ કાર્ય કરવામાં સાવધાન થયા. અને અનશન કરી મરણ પામી દેવકમાં ગયા. ત્યાર પછી સુવ્રત શેઠ અગિયાર ક્રોડ ધનના માલિક થયા. લેકેમાં પણ માનનીય થયા.
એ વખતે તે નગરના ઉદ્યાનમાં શીલસુંદર નામે ચાર જ્ઞાના આચાર્ય પધાર્યા. વનપાલકે વધામણી આપવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org