________________
મૌન એકાદશીની કથા
૧૭
કલ્યાણકે આ તિથિએ થયા છે. માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ દેટસે ઉપવાસનું ફલ મળે છે. પરંતુ આ તપની વિધિ પૂર્વક જેઓ આરાધના કરે છે તેમના ફળનું તે કહેવું જ શું? આ ત૫ ૧૧ વર્ષે પૂરો થાય. છે. આ દિવસે મુખ્યતાએ મૌન જાળવવાનું હોવાથી
મૌન એકાદશી કહેવાય છે. - કૃષ્ણ મહારાજે ફરીથી પ્રભુને પૂછયું કે હે ભગવંત!.
પૂર્વે કઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કરી. છે? તેમજ આરાધના કરવાથી તેને શું ફળ મળ્યું તે કૃપા કરી જણાવો.” - ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સૂર શેઠની કથા કહી, તેને સાર આ પ્રમાણે – ' ધાતકી ખંડમાં દક્ષિણ ભારતમાં વિજયપુર નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય. કરતું હતું. તેને ચંદ્રાવતી નામે રાણી હતી. તે નગરમાં સૂર નામે મટે વ્યવહારી (વેપારી) રહેતું હતું. તે. ઘણો ધનવાન તથા દેવ ગુરૂને પરમ ભક્ત હતો. - તે શેઠે એકવાર ગુરૂને પૂછ્યું કે “મારાથી રોજ ધર્મ બની શકો નથી. માટે મને એ એક દિવસ કહે કે જે દિવસે કરેલે ધર્મ ઘણા ફળવાળો થાય.” તે વખતે ગુરૂએતેને મૌન એકાદશીને મહિમા કહ્યો. તે દિવસે વિહાર ઉપવાસ, આઠ પહોરને પૌષધ કરવો વિગેરે વિધિ જણાવી. શેઠે આદર પૂર્વક તે તપ શરૂ કર્યો અને વિધિ પૂર્વક તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org