________________
૧૭૪
દેવવંદનમાલ
- ભાવના રંગ રસે ચડીયાં છે રહોપા કેવલ લઈ કરી મુગતિ સિવારે, દંપતી મોહન વેલડીયાં રહે શ્રી શુભ વીર અચલ ભઈ જેડી, મેહ રાય શિર લાકડીયાં રહો ૬ | શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન
ચૈત્યવંદન-નગરી વાણરસ થયા, પ્રાણતથી પરમેશ; ની વ્યાધ્ર સુëકરી, રાક્ષસગણ સુવિશેષ છે ના જન્મ વિશાખાયે થયો, પાર્શ્વ પ્રભુ મહારાય; તુલા રાશિ છદ્મસ્થમાં, ચોરાશી દિન જાય છે રાધવ તરુ પાસે પામીયા એ, ખાયિક દૃગ ઉપયોગ; મુનિ તેત્રીશે શિવ વર્યા, વીર અખય સુખ ભંગ ૩ો
થાય (સુવિધિ સેવા–એ દેશી) પાસ જિર્ણદા વામાનંદા, જબ ગરબે ફલી; સુપના દેખે અર્થ વિશેષે કહે મધવા મલી જિનવર જાયા સુર હલરાયા, હુઆ રમણી પ્રિયે નેમિ રાજીચિરવિરાજી વિલોકિત વ્રત લીયે. ૧. વીર એકાકી ચાર હજારે, દીક્ષા ધૂચ જિનપતિ;પાસ ને મલ્લી ત્રય શત સાથે,બીજા સહસે વ્રતી; ષ શત સાથે સંયમ ધરતા, વાસુપૂજ્ય જગધણી; અનુપમ લીલા જ્ઞાન રસીલા, દેજે મુજને ઘણી ૨ જિનમુખ દીઠી વાણી મીઠી, સુરતરૂ વેલ
દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ સેલડી; સાકર સેંતી તરણું લેતી, મુખે પશુ ચાવતી; અમૃત “મીઠું સ્વર્ગ દીઠું, સુરવધુ ગાવતી પરા ગજમુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org