________________
વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન
૧૭૩
સિદ્ધિ દાતા રોષભ જનક જાવે, નાગસુર ભાવ. પાવે; ઇશાન સંગ કહાવે, શેષ કાંતા સભા; પદ્મા-- સન સુહાવે, નેમ આધંત પાવે; શેષ કાઉસગ્ન ભાવે, સિદ્ધિસૂવે પડાવે પારા વાહન પુરૂષ જાણું, કૃષ્ણવર્ણ પ્રમાણી; ગેમેધ ને ષટું પાણી, સિંહ બેઠી વાણી; તન કનક સમાણ, અંબિકા ચાર પાણ; નેમ ભગતિ ભરાણી, વીરવિજયે વખાણી ૪ | શ્રી નેમિનાથ જિન સ્તવન છે
(મલ્લીનાથ વિના દુઃખ કેણ ગમે-એ દેશી)
રહો રહા રે યાદવ દો ઘડીયાં, રહો. દો ઘડીયાં દે ચાર ઘડીયાં, રહો રહે રે યાદવ દો ઘડીયાં શિવા. માત મહાર નગીને, કહ્યું ચલીએ હમ વિછડીયા રહા યાદવ વંશ વિભૂષણ સ્વામી, તુમ આધાર છે અડવડીયાં છે રહો મેલો તે બિન ઓરસે નેહરુ ન કીને, ઓરકરનકી આખડીયાં રહે ઇતને બિચ હમ છેડે ન જઈએ, હેત બુરાઈ લાજડીયાં રહો. મારા પ્રીતમ પ્યારે કેહ કર જાનાં, જે હેત હમ શિર બાંકડીયાં રહે , હાથમેં હાથ મિલાદે સાંઇ, ફૂલ બિછાઉ સેજડીયાં છે રહો. પરા પ્રેમકે ખોલે બહત મસાલે, પીવત મધુરે સેલડીયાં રહો; સમુદ્રવિજય કુલ તિલક નેમકું, રાજુલ ઝરતી આંખડીયા છે રહે૪ રાજુલ છોર ચેલે ગિરનારે, નેમ યુગલ કેવલ વરીયાં રહેવ; રાજિમતી પણ દીક્ષા લીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org