________________
૧૭૨
દેવવ ઢનમાલા
માસાંતર કેવલી એ, ખફુલ તલે નિરધાર; વીર અનુપમ સુખ વર્યાં, મુનિ પરિત`ત હજાર ૫ ૩૫
થાય (શ્રાવણ સુર્દિ દિન પંચમી એ—એ દેશી) શ્રી નમિનાથ સાહામણા એ, તીથ પતિ સુલતાન તા; વિશ્વભર અરિહા પ્રભુ એ,વીતરાગ ભગવાન ા; રત્નત્રયી જસ ઉજલી એ, ભાખે ષડ્ દ્રવ્ય જ્ઞાન તે; ભૃકુટી સુર ગધારિકા એ,વીર હૃદય બહુ માનતા પ્રા ॥ શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન
ચૈત્યવંદન—નેમિનાથ બાવીસમા, અપરાજિતથી આય; સૌરીપુરમાંઅવતર્યાં, કન્યારાશિ સુહાય ।। ચેાનિ વાઘ વિવેકીને, રાક્ષસ ગણુ અદ્ભુત; રિખ ચિત્રા ચાપન દિન, મૌનવ્રતા મનપૂત ॥ ૨૫ વેતસ ૩ કેવલી એ, પંચ સયા છત્રીશ; વાચંયમશું શિવ વર્યાં, વીર નમે નિશ દીશ ।।
થાય (કનક તિલક ભાલે—એ દેશી ) દુરિત ભયનિવાર, માહ વિધ્વંસકાર'; ગુણવતમવિકાર', પ્રાપ્તસિદ્ધિમુદાર, જિનવર જયકાર, કમ સકલેશહાર,ભવજલ નિધિતાર,નૌમિ નેમિકુમારમ્ !! અડજિનવર માતા, સિદ્ધિસૌધે પ્રયાતા; અડજિનવર માતા, સ્વર્ગ ત્રિજે વિખ્યાતા, અડજિનવર માતા,પ્રાણ માહેદ્ર શાતા, ભવ ભયજિનત્રાતા,સતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org