________________
વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૬૯ છિન્ન કટુના છે ક્ષણ છે નહિં ઘટે પ્રભુ આના કુના, અચિરા સુત પતિ મોક્ષ વધુના એ ક્ષણ ૩ એરકી પાસ મેં આશન કરતે,ચાર અનંત પસાય કરના ! ક્ષણ૦ મે કહ્યું કર માગત પાસ ધતૂરે, યુગલિક યાચક કલ્પતરુના આ ક્ષણ માં ધ્યાન ખગ્નવર તેરે આસંગે, મોહ ડરે સારી ભીક ભરના ક્ષણ ને ધ્યાન અરૂપી તો સાંઈ અરૂપી, ભક્ત ધ્યાવત તાના તુના બે ક્ષણ છે પો અનુભવ રંગ વધ્યો ઉપગે, ધ્યાન સુપનમેં કથા ચૂના છે ક્ષણો ચિદાનંદ ઝકઝલ ઘટાસે, શ્રી શુભ વીર વિજય પડિપુન્ના ક્ષણ છે ૬ | શ્રી કુંથુનાથ જિન ચૈત્યવંદન
લવસત્તમ સુરભવ તજી, ગજપુર નયર નિવાસ; રાક્ષસ ગણુ કૃતિકા જની, કુંથુનાથ વૃષરાશિ ૧ સોલ વરસ છદ્મસ્થમાં, જિનવર નિ છાગ; ઘાતીકર્મ ઘાત કરી, તિલક તલે વીતરાગ મારા શિલીશીકરણે કરી એ, એક સહસ પરિવાર; શિવમંદિર સિધાવતાં, વીર ઘણું હુશિયાર પાકા
થય–ત્રાટક છંદ (બ્રિજરાજ મુખી—એ દેશી).
વશી કુંથુ વ્રતી તિલક જગતિ, મહિમા મહતી નત ઇંદ્રવતી પ્રથિતાગમ જ્ઞાનગુણુ વિમલા, શુભ વીરમતા ગાંધર્વ બેલા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org