________________
દેવવંદનમાલા
છે શ્રી અરનાથ જિન ચૈત્યવંદન છે
પઠાણ સવ્વ થકી ચવ્યા, નાગપુરે અરનાથ રેવતી જન્મ મહોત્સવ, કરતા નિર્જર નાથ છે ! જયકર યોનિ ગજવરૂ, રાશિ મીન ગણદેવ; ત્રણ્ય વરસનાં થિર થઈ, ટાલે મોહની ટેવ છે ૨ પામ્યા. અંબ તરૂ તલે એ, ખાચિકભાવે નાણુ સહસ મુનિવર સાથશું, વીર કહે નિર્વાણુ મારા
થાય (ત્વમશુભા ભિનંદનનંદિતાએ દેશી)
અરવિભૂ રવિભૂતલ ઘોતક, સુમનસા મનસા-- ચિંત પંકજં; જિનગિરાનગિરા પરતારિણી, પ્રણત યક્ષ પતિ વીર ધારિણી છે 1 છે | શ્રી મલિનાથ જિન ચૈત્યવંદન છે
મલ્લી જયંત વિમાનથી,મિથિલા, નયરી સાર; અશ્વની નિ જયંકર, અશ્વિનીયે અવતાર . ર તે સુર ગણ રાશિ મેષ છે, વંદિત સ્વર્ગ લેક છદ્મસ્થા અહો રાતિની, કેવલ વૃક્ષ અશોક પરમ સમવસરણે બેસી કરી એ, તીર્થ પ્રવર્તન હાર; વીર અચલ સુખને વર્યા, પંચ સયા પરિવાર સા
૧ નવમ ગ્રેવેયક ચ૦ ૨ વૈજયંત ચ૦ ૩૫૦૦ સાધુ અને ૫૦૦ સાધ્વી ચ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org