________________
૧૬૮
દેવવંદનમાલા તિર્યંચને તારે પા પાસ વીર વાસુપૂજ્ય ને, તેમ મલી કુમારી, રાજ્ય વિહુણા એ થયા,આપે વ્રતધારી; શાંતિનાથ પ્રમુખ સવિ, લહી રાજ્ય નિવારી, મલ્લી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી મારા કનક કમલા પગલાં ઠ, જગ શાંતિ કરી છે, રણ સિહાસન બેસીને, ભલી દેશના દીજે, યોગાવંચક પ્રાણીયા, ફલ લેતાં રીઝે, પુષ્પરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે
૩. કાડવંદન શુકરાસદો, શ્યામરૂપે ચાર, હાથ બીજોરું કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરાડ ગામ પાણીએ, નકુલાલ વખાણે, નિર્વાણીની વાત છે, કવિ વીર તે જાણે છે છે શ્રી શાંતિનાથ જિન સ્તવન છે
(રાગ પૂર્વ) ક્ષણ ક્ષણ સાંભરી શાંતિ સલુણા, ધ્યાન ભુવન જિનરાજ પરૂણા એ ક્ષણ શાંતિ જિનંદ નામ અમસેં, ઉલ્લસિત હોત હમ રોમ વધુના ક્ષણો ભવ ચોગાનમેં ફિરતે પાએ, છારત મેં નહિં ચરણ પ્રભુના એ ક્ષણ૦ ૧ાા છીલ્લરમેં રતિ કબહુ ન પાવે, જે ઝીલે જલ ગંગ યમુનાં ક્ષણવ | તુમ સમ હમ શિર નાથ ન થાશે, કર્મ અધુના દૂના ધુના બે ક્ષણ આ રો મોહ લાઈમેં તેરી સહાઈ, તે ક્ષણમે છીન્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org