________________
વીરવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૬૭ ધર્મનાથ ગણ દેવતા, કર્કશશિ મનહરલા જન
મા પુષ્ય નક્ષત્રમાં, યોનિ છાગ વિચાર; દોય વરસ છદ્મસ્થમાં, વિચર્યા ધર્મ દયાલ કેરો દધિ પર્ણોધો કેવલી, વીર વર્યા બહુ ત્રાદ્ધ કર્મ ખપાવીને હુવા, અડય સાથે સિદ્ધારા
શેય (શંખેશ્વર પાસજી પૂજીએ-એ દેશી) સખિ ધર્મ જિસર પૂજીએ, જિન પૂજે મેહને જીએ પ્રભુ વયણ સુધારસ પીજીએ, કિન્નર કંદર્પો રીજીએ ૧ | છે શ્રી શાંતિનાથ જિનચૈત્યવંદન છે
સર્વારથ સિદ્ધ થકી, ચીયા શાંતિ જિનેશ, હસ્તિનાગપુર અવતર્યા, ચોનિ હસ્તિ વિશેષ છે ૧૫ માનવ ગણગુણવંતને મેષ રાશિ સુવિલાસ ભરણીએ જનમ્યા પ્રભુ, છદ્મસ્થા ઈગ વાસ ને ૨ કેવલનંદી તરુ તલે એ, પામ્યા અંતર ઝાણ) વીર કરમને ક્ષય કરી, નવ શતશું નિરવાણ ૩
શેય (શાંતિ જિનેસર સમરીયે–એ દેશી) શાંતિ સુહંકર સાહિબે, સંયમ અવધારે સુમતિ - (સુમિત્ર)ને ઘરે પારણું, ભવ પાર ઉતારે વિચરંતા
અવનીતલે, તપ ઉગ્ર વિહારે જ્ઞાન ધ્યાન એકતાનથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org