________________
૧૬
દેવવંદનમાલા
વીરને સાંઈશું, મલવાનું મન થાય છે ૩ છે
થાય : (ચોપાઈની ચાલ) વિમલનાથ વિમલ ગુણ વર્યા, જિનપદ ભેગી ભવ નિસ્તર્યા વાણે પાંત્રીશ ગુણ લક્ષણ, મુહ સુર પ્રવરા જક્ષણી રે ૧છે || શ્રી અનંતનાથ જિનચૈત્યવંદન છે - દેવલોક દશમા થકી, ગયા અયોધ્યા કામ હસ્તિ
નિ અનંતને, દેવ ગણે અભિરામ મા રેવતીએ જનમ્યા પ્રભુ, મીન રાશિ સુખકાર; ત્રણ્ય વરસ છદ્મસ્થમાં, નહિ પ્રક્ષાદિ ઉચ્ચાર | ૨ | પીંપલ વૃક્ષ પામીયા એ, કેવલ લક્ષ્મી નિધાન; સાત સહસશું શિવ વર્યા, વીર કહે બહુમાન કા
થાય (વસંતતિલકાવૃત્તમ) જ્ઞાનાદિકા ગુણવત્તા નિવસંત્યજંત, વજિ સુપર્વ મહિતે જિનપાદપક ગ્રંથાર્ણવે મતિવરા પ્રતિસ્મા ભત્યા, પાતાલ ચાંશિસુરી શુભવીરદક્ષા છે ૧ | છે શ્રી ધર્મનાથ જિન ચૈત્યવંદન છે વિજય વિમાન થકી ચવ્યા, રત્નપુરે અવતાર; ૨ “વિદિતા ચ૦ ૩ “પુષ્પ” ચ૦ ૩ “અશોક ચ૦ બોલે. ૨ “વિજ્યવંત” ચ૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org