________________
૧૬૫
વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન માનવી મણુએસર સુપસાયે, વીર હૃદયમાં ફેલીજી
| શ્રી વાસુપૂજ્ય જિન ચૈત્યવંદન છે
પ્રાણતથી પ્રભુ પાંગર્યા; ચંપર્ચોપ) ચંપા ગામ; શિવ મારગ જાતા થકાં, ચંપક તરુ વિસરામ ના અશ્વ યોનિ ગણ રાક્ષસ, શતભિષા કુંભરાશિ પાડલ હેઠે કેવલી, મૌનપણે ઇગ વાસિયારા ષટ્ શત સાથે શિવ થયા એ, વાસુપૂજય જિનરાજ વીર કહે ધન્ય તે ઘડી; જબ નિરખ્યા મહારાજ | ૨ |
થાય (કનક તિલક ભાલે–એ દેશી) વિમલ ગુણ અગારં, વાસુપુજય સફારં; નિહત વિષ વિકારં, પ્રાપ્ત કૈવલ્યસારં; વચનરસ ઉદાર, મુક્તિત વિચારે વીર વિઘન નિવારં, સ્તૌમિ ચંડી કુમાર ૧ || શ્રી વિમલનાથ જિન ચિત્યવંદના
અષ્ટમ સ્વર્ગ થકી ચવી, કપિલપુરમાં વાસ; ઉત્તરભાદ્રપદે જનિ, માનવ ગણ મીન રાશ ૧ ચિનિ છાગ સુહંક, વિમલનાથ ભગવંત, દેય વરસ
તપ નિર્જલ, જબૂતલે અરિહંત રો ષટ સહસ - મુનિ સાથશું એ, વિમલ વિમલ પદ પાય; શ્રી શુભ
૧ “માસિ” ચ૦. ૧૬૦૦” બોલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org