________________
૧૬૪
દેવવંદનમાલા
વર્યા એ, નિરૂપમ પદ નિર્વાણુ વીર કહે પ્રભુ ધ્યાનથી, ભવ ભવ કેડિ કલ્યાણારા
થય (પ્રહ ઊઠી વંદુ-એ દેશી) શીતલ પ્રભુ દર્શન, શીતલ અંગ ઉવંગે; કલ્યાણક પંચે, પ્રાણુ ગણ સુખ સંગે; તે વચન સુણુતાં શીતલ કિંમ નહિ લેકા; શુભ વીર તે બ્રહ્મા, શાસનદેવી અશેકા . ૧છે
| શ્રી શ્રેયાંસનાથ ચૈત્યવંદન છે
અશ્રુતથી પ્રભુ ઊતર્યા, સિંહપુર શ્રેયાંસ, યોનિ વાનર દેવ ગણ, દેવ કરે પરશંસાના શ્રવણે સ્વામી જનમીયા, મકરરાશિ દુગ વાસ; છદ્મસ્થાતિદુકાલે, કેવલ મહિમા જાસ મારા વાચંયમ સહસે સહી એ, ભવ સંતતિના છે; શ્રી શુભ વીરને સાંઈશું, અવિચલ ધર્મ સનેહ પારા
થાય (શ્રી સીમંધર દેવ અહંકર-એ દેશી) શ્રી શ્રેયાંસ સુહંકર પામી, ઈછે અવર કુણ દેવા જી; કનક તરસેવે કુણ પ્રભુને, છડી સુરતરુ સેવા છે; પૂર્વાપર અવિરેાધી સ્યાસ્પદ, વાણું સુધારસ વેલી છે,
૧ “મહાશુક” ચ૦ ૨ “માસિ” ચ૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org