________________
વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન
૧૬૩
|શ્રી સુવિધિનાથ ચૈત્યવંદન
સુવિધિનાથ સુવિધે નમું, શ્વાન યોનિ સુખકાર, આવ્યા આણત સ્વર્ગથી, કાકંદી અવતાર છે ? રાક્ષસ ગણ ગુણવંતને, ધનરાશિ રિખ મૂલો વરસ ચાર છદ્મસ્થમાં, કર્મ શશાક શાર્દૂલ છે ૨૫ મલ્લી તરુ તલે કેવલી એ, સહસ મુનિ સંઘાત; બ્રહ્મ મહેદય પદ વર્યા, વિર નમે પરભાત છે ૩ છે
શેય (પાસજિર્ણદા વામાનંદાએ દેશી)
સુવિધિ સેવા કરતા દેવા, તજી વિષય વાસના શિવ સુખ દાતા ગાતા ત્રાતા, હરે દુઃખ દાસના; નય ગમ ભંગે રંગે ચંગે; વાણી ભવહારિકા, અમર અને તીતે મહાતીતે, વિરંચ સુતારિકા ના
શ્રી શીતલનાથજિન ચિત્યવંદન છે દશમા સ્વર્ગથકી ચવ્યા, દશમા શીતલનાથ; ભદિલપુર ધનરાશિ એ, માનવગણ શિવ સાથે ૧ વાનર નિનિણંદને, પૂર્વાષાઢા જાત; તિગ વરસાર તર કેવલી, પ્રિયંગુ” વિખ્યાત પર સંયમધર સહસે ૧ વિયંત ચ૦. ૨ “માસા ચ૦ બોલે. ૩ “માતુર બેલેટ ૧ ‘દ્વાદશ” બેલે. ૨ “નકુલ” બેલે. ૩ “માસ’ ચ૦ બેલે. જ પિપ્પલ ચ૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org