________________
૧૬૨
દેવવંદનમાલા
---
-
પદવી લહી એ, પામ્યા ભવન પાર; શ્રી શુભ વીર કહે પ્રભુ, પંચ સયા પરિવાર સા
થાય (શ્રાવણ શુદિ દિન પંચમી એ-એ દેશી)
અષ્ટ મહાપડિહારશું એ, શોભે સ્વામી સુપાસ તે મહાભાગ્ય અરિહા પ્રભુ એ, સુરનર જેહના દાસ તે ગુણ અતિશય વરણવ્યાએ, આગમ ગ્રંથ મઝાર તે, માતંગ શાંતા સુરસુરી એ, વીર વિઘન અપહારતે છે ૧છે છે શ્રી ચંદ્રપ્રભ જિન ચિત્યવંદન છે
ચંદ્રપ્રભ ચંદ્રાવતી, પુરિ ચવિયા વિજયંત; અનુરાધાયે જનમીયા. વૃશ્ચિક રાશિ મહંત ૧છે મૃગનિ ગણ દેવને, કેવલ વિણ ત્રિક માસ પામ્યા નાગ તરુ તેલે, નિર્મલ નાણ વિલાસ મારા પરમાનંદપદ પામીયાએ, વીર કહે નિરધાર; સાથે સલુણા શેભતા, મુનિવર એક હજાર છે ૩.
શેય (શાંતિ જિનેસર સમરીયે–એ દેશી) ચંદ્રપ્રભ મુખ ચંદ્રમા, સખિ જોવા જઈએ દ્રવ્ય ભાવ પ્રભુ દરિસર્ણ, નિર્મલતા (લ) લઈએ; વાણી સુધા રસ વેલડી, સુણએ તતખેવ; ભજે ભદંત ભૂકટિકા, વીરવિજય તે દેવ છે ૧છે
૧ પુન્નાગ ચ૦ ૨ વાનર, બેલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org