________________
૧૫૯
વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન દેશના અમૃત ધાર; મહા જક્ષ અજિતા, વીર વિઘન અપહાર છે ૧ |
આ થેય કહી ઊભા ઊભા જયવીરાય “આભવમખંડા સુધી કહેવા. આ પ્રમાણે સર્વે તીર્થકરના દેવવંદનને વિધિ જાણ. એટલે કે સલમા, બાવીસમા ત્રેવીસમા અને વીસમા તીર્થંકર પ્રભુના દેવવંદનને વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણ. અને બાકીના પ્રભુને વિધિ બીજા શ્રી અજિતનાથ પ્રભુના વિધિ પ્રમાણે જાણ. | શ્રી સંભવનાથ જિનચૈત્યવંદના
સત્તમ ગેવિજ ચવન છે, જનમ્યા મૃગશિર માંહિ; દેવ ગણે સંભવ જિના, નમીયે નિત્ય ઉત્સાહી ના સાવOી પુરી ૨ , મિથુન રાશિ સુખકાર; પન્નગ
ની પામીયા, યેની નિવારણ હાર | ૨ | ચઉદ વરસ છદ્મસ્થમાં એ, નાણ શાલ તર સાર; સહસ વતીશું શિવ વર્યા, વીર જગત આધાર છે ?
ઘય (શાંત જિનેસર સમરીયે–એ દેશી) સંભવ સ્વામી સેવીયે, ધન્ય સજજન દીહા; જિન ગુણ માલા ગાવતાં, ધન્ય તેહની હા; વયણ સુગંગ તરંગમાં, ન્હાતા શિવગેહી; ત્રિમુખ સુર દરિતારિકા શુભ વીર સનેહી . ૧
૧ આનત” ચરિત્રે. ૨ “પ્રીયાલ : પર બેલે. - ‘વિજય ચ૦. ૪ “અભિજીત’ ચ૦ ૫ “છાગ બાલે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org