________________
૧૬૦
દેવવંદનમાલા શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદના ચવ્યા જયંત વિમાનથી, અભિનંદન જિનચંદ પુનર્વસુમાં જનમીયા, રાશિ મિથુન સુખકંદા નો નયરી અયોધ્યાન ધણું, યોનિ વર મંજાર; ઉગ્ર વિહારે તપ તપ્યા, ભૂતલ વરસ અઢાર ર. વલી રાયણ પાદપતલે એ, વિમલ નાણુ ગણદેવ; મોક્ષ સહસ મુનિશું ગયા, વીર કરે નિત્ય સેવારો
થાય (અપપદમ લંઘન–એ ચાલ) અભિનંદન ગુણમાલિકા, ગાવંતી અમરાલિકા કુમતકી પરજાલિકા, શિવવહુ વર માલિકા; લગે ધ્યાનકી તાલિકા, આગમની પરનાલિકા; ઇશ્વરી સુરબાલિકા, વિર નમે નિત્ય કાલિકા છે ૧ છે | શ્રી સુમતિનાથ જિન ચૈત્યવંદન છે
સુમતિ યંત' વિમાનથી, રહ્યા અયોધ્યા ઠામ, રાક્ષસ ગણ પંચમ પ્રભુ, સિંહ રાશિ ગુણ ધામ ના મઘા નક્ષત્રે જનમીયા, મૂષકોનિ જગદીશ; મોહરાય સંગ્રામમાં, વરસ ગયાં છવીશ (છેવીશ) મારા પ્રિયંગુ તરૂ તળે એ, સહસ મુનિ પરિવાર, અવિનાશી પદવી વર્યા, વીર નમે સો વાર છે ૩ છે - ૧ “વિજયંત” ચ૦ ૨ ચ૦ બેલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org