________________
૧૫૮
દેવવંદનામામાં
ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પંચ ઘને ચિજન ટલે રે, કષ્ટ એ સૂર્ય પ્રસંત રે ભ૦ જા ચિંગ ક્ષેમંકર જિનવરૂ રે; ઉપશમ ગંગા નીર, પ્રીતિ - ભક્તિપણે કરી રે, નિત્ય નમે શુભ વીર રે ભવાપા
પછી જ્યવયરાય “આભવમખંડા” સુધી કહેવા. પછી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી અજિતનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ચૈત્યવંદન કરવું તે આ પ્રમાણે— છે. શ્રી અજિતનાથ જિન ચૈત્યવંદન !
આવ્યા વિજય વિમાનથી, નયરી અયોધ્યા ઠામ; માનવ ગણ ખિરોહિણી, મુનિ જનના વિશ્રામાશા અજિતનાથ વૃષ રાશિ, જનમ્યા જગદાધાર; યોનિ ભુજંગમ ભયહરૂ, મૌન વર્ષ તે બાર મારા સતપરણ તરૂ હેડલે એ, જ્ઞાનમહોત્સવ સાર; એક સહસશું શિવ વર્યા, વીર ધરે બહુ પ્યાર એક
પછી જંકિંચિ૦ નમુત્થણું અરિહંત ચેઈ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ કરી પારી થાય કહેવી. ન થાય (પ્રહ ઊડી વંદું-એ દેશી)
જબ ગર્ભે સ્વામી, પામી વિજયા નાર; જીતે નિત્ય પીયુને, અક્ષ કીડન હુંશિયાર; તિણે નામ અજિત છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org