________________
વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૫૭ અનંત ઉચ્ચરાયા છે; તાસ અનંતમે ભાગે ધારી, ભાગ અનંત સૂત્રે જી; ગણધર રચિયાં આગમ પૂછ, કરીયે જનમ પવિત્ર છાયા ગૌમુખ જક્ષ કેસરી દેવી, સમકિત શુદ્ધ સોહાવેજી; આદિ દેવની સેવા કરંતી, શાસન શેભ ચઢાવે છે; શ્રદ્ધા સંયુક્ત જે વ્રતધારી, વિઘન તાસ નિવારે છે; શ્રી શુભ વીરવિજય પ્રભુ ભગતે, સમરે નિત્ય સવારે છોકો
અહીં નમુ©ણું જાવંતિ ચેઈઆઈ. ખમાસમણ દઈ, જાવંત કેવિસાહૂ નહતુ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે –
છેશ્રી કષભદેવ પ્રભુનું સ્તવન
(કપૂર હોય અતિ ઉજલે -એ દેશી) જ્ઞાનયણ ચણારૂ રે, સ્વામી રાષભ નિણંદ ઉપગારી અરિહાપ્રભુ રે, લેક લેકેરાનંદ રે; ભવિયાં. ભાવે ભજે ભગવંત, મહિમા અતુલ અનંતરે છે ભ૦ ભા[એ-આંકણી) ના તિગ તિગ આરક સાગરૂ રે, કેડા કેડિ અઢાર; યુગલા ધર્મ નિવારીયો રે, ધર્મ પ્રવર્તનહાર રે ભવ | ૨ | જ્ઞાનાતિશયે. ભવ્યના રે, સંશય છેદનહાર; દેવ ના તિરિ સમક્યા રે, વચનાતિશય વિચાર રે ભવાડા ચાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org