________________
૧૫૬
દેવવંદનમહા
વડ હેઠે નિરધાર | ૨ | ઉત્તરાષાઢા જનમ છે એ, ધનરાસિ અરિહંત, દશ સહસ પરિવારણું, વીર કહે શિવલંત છે ૩ |
પછી અંકિચિ નમુત્થણું કહી અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી;પારી નમેહંત કહી એક થેય કહેવી. પછી લેગસ્સ સબૂલેઅઅન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ કરી. પારી બીજી ય કહેવી. પછી પુખરવરદી સુઅસ ભગવઓ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ કરી પારી, ત્રીજી થેય કહેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણં વેયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી મારી નમેન્ કહી ચેથી થાય કહેવી. તે આ પ્રમાણે છેશ્રી ઋષભદેવ પ્રભુની થાય છે
વ્યાશી લાખ પૂરવ ઘરવાસે, વસીયા પરિકર યુક્તા; જનમ થકી પણ દેવતરૂ ફલ, ક્ષીરોદધિ જલ જોક્તાજી; મઈ સુઅ ઓહિ નાણે સંયુક્ત, નયણ વયણ કજ ચંદાજી, ચાર સહસશું દીક્ષા શિક્ષા, સ્વામી ઋષભ જિમુંદાળાના મન પર્યવ તવ નાણ ઉપવું, સંયત લિંગ સહાવા જી; અઢિય દ્વિપમાં સન્ની પંચેદ્રિય, જાણે મનોગત ભાવાજી; દ્રવ્ય અનંતા સૂક્ષ્મ તીર્થો, અઢારશે ખિત્ત ડાયાજી; પલિત અસંખમ ભાગ ત્રિકાલિક, દ્રવ્ય અસંખ્ય પરજાયાજી મારા ગષભ જિણેસર કેવલ પામી, રયણ સિહાસન ઠાયા છે, અનભિલપ અભિલખ અનંતા, ભાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org