________________
ચતુર્વિશતિ જિન દેવવંદન
૧૫૫ પંડિત શ્રી વીરવિજયજી વિરચિત
છે ચૌમાસી દેવવંદના
વિધિ-પ્રથમ ઈરિયાવહી પડિકામી, ખમાસમણ દઈ ઇચ્છાસંદિ. ભગવદ્ ચૈિત્યવંદન કરૂં? ઈચ્છે કહી નીચે મુજબ ચૈત્યવંદન કહેવું.
દુહો-શ્રી શંખેશ્વર ઇશ્વર, પ્રણમી ત્રિકરણ યોગ દેવ નમન ચઉમાસીયે, કરશું વિધિ સંયોગ છે ૧. ઋષભાજિત સંભવ તથા અભિનંદન જિનચંદ; સુમતિ પદ્મપ્રભ સાતમા, સ્વામી સુપાસ જિણુંદ પારા ચંદ્રપ્રભ સુવિધિ જિન, શ્રી શીતલ શ્રેયાંસક વાસુપૂજય વિમલ તથા, અનંત ધર્મ વર વંશારા શાંતિ કુંથુ અર પ્રભુ, મલલી સુવ્રત સ્વામ; નમિ નેમીસર પાસ જિન, વમાન ગુણધામ પાકા વર્તમાન જિન વંદતાં એ, વંધા દેવ ત્રિકાલ; પ્રભુ શુભ. ગુણ મુગતા તણી, વીર રચે વર માલ પણ
અહિંયાં કિંચિત્ર નમુત્થણું કહી, અર્ધા જયવીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંસિહ ભગવાન શ્રી ત્રાષભજિન આરાધનાથં ચૈત્યવંદન કરૂં? ઇચ્છ કહી નીચે મુજબ ચૈત્યવંદન કહેવું.
| શ્રી ઋષભજિન ચૈત્યવંદન છે સર્વારથ સિદ્ધ થકી, ચવિયા આદિ જિર્ણદ; પ્રથમ રાય વિનિતા વસે, માનવ ગણ સુખકંદાલા યોની નકુલ નિણંદને, હાયન એક હજાર મનાતીતે કેવલી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org