________________
૧૫૪
દેવવંદનમાલા
રે ! ભવિયા, સેવા તીર્થ એહ, સમેત શિખર ગુણ ગેહરે, ભવિયા સેવા એ-આંકણી, સમેત શિખર કલ્પે કહ્યો રે, વીશ ટુંક અધિકાર, વીશ તીર્થંકર શિવ વર્યાં રે, બહુ મુનિને પરિવાર રે ! ભવિયા સેવા॰ ।। ૨ । સિદ્ધક્ષેત્ર માંહે વસ્યા રે, ભાંખે નય વ્યવહાર; નિશ્ચય નિજ સ્વરૂપમાં રે, દેય નય પ્રભુજીના સાર રે! ભવિયા સેવા ! આગમ વચન વિચારતાં રે, અતિ દુર્ગમ નયવાદ; વસ્તુ તત્ત્વ તિણે જાણીએ રે, તે આગમ સ્યાદ્વાદ રે !! ભવિયા સેવા જયરથ રાય તણી પરે રે, જાત્રા કરો મનરંગ; ભવ દુઃખને દાઈ અ ંજલિ રે, થાય સિદ્ધિવધૂના સંગ રે ૫ ભવિયા સેવા॰ ।। ૫ ।। સમકિતચુત જાત્રા કરે રે, તા શિવ હેતુ થાય; ભવ હેતુ કિરિયા ત્યાગથી રે, આતમ ગુણ પ્રગટાય રે ! ભવિયા સેવા॰ ॥૬॥ જેહ સમયે સમકિત થયું રે, તેહ સમયે હોય નાણુ; જ્ઞાનવિમલ ગુરુ ભાખીયા રે, આવશ્યક ભાષ્યની વાણું રે ૫ ભવિયા સેવા॰ ાળા
Jain Education International
ESEMERG MEMING.
ઈતિ શ્રીજ્ઞાનવિમલસૂરિવવિરચિત
શ્રી ચૌમાસી દેવવંદન સમાપ્ત,
For Personal & Private Use Only
www.jainelibrary.org