________________
૧૫૩
ચતુર્વિશતિ જિન દેવવંદન શ્રી જિન પૂછ લાલ, સમકિત નિર્મલ કીજે; નયણે નિરખી હો લાલ, નરભવ સફલે કીજે; હૈયડે હરખી લાલ, સમતા સંગ કરી છે. [એ આંકણું] ના ચઉમુખ ચઉ ગતિ હરણ પ્રાસાદે, ચઉવીસે જિન બેઠા ચઉદિશિ સિંહાસન સમ નાસા, પૂરવદિશિ દોય જિ છે શ્રી રાા સંભવ આદે દક્ષિણ ચારે, પશ્ચિમ આઠ સુપાસ; ધર્મ આદિ ઉત્તર દિશિ જાણો, એવં જિન ચઉવીસા | શ્રી ને ૩ રે બેઠા સિહ તણે આકારે, જિણહર ભરતે કીધાં સ્પણ બિંબ મૂરતિ થાપીને, જગ જશવાદ પ્રસિદ્ધ છે શ્રી છે ૪ કરે મંદોદરી રાણું નાટક, રાવણ તાંત બજાવે; માદલ વીણા તાલ તંબુરો, પગ રવ ઠમ ઠમકાવે છે શ્રી છે પા ભક્તિ ભાવે એમ નાટક કરતાં, તૂટી તંતી વિચાલે; સાધી આપ નસા નિજકરની; લઘુ કલાશું તતકાલે શ્રી છે ૬. દ્રવ્ય ભાવશું ભક્તિ ન ખંડી, તે અક્ષય પદ સાધ્યું; સમકિત સુરતરૂ ફળ પામીને, તીર્થંકર પદ બાંધ્યું છે શ્રી ૭ એણિપરે ભવિજન જે જિન આગે, બહુપરે ભાવના ભાવે જ્ઞાનવિમલ ગુણ તેહના અહનિશ, સુરનર નાયક ગાવે છે. શ્રી ઠા છે શ્રી સમેતશિખરજીનું સ્તવન
સમેતશિખર ગિરિ ભેટીયે રે, મટવા ભવના પાસ; આતમ સુખ વરવા ભણી રે, એ તીરથ ગુણ નિવાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org