________________
૧૫ર
દેવવંદનમાલા એ શ્રી જિનવરની ભક્તિ કરીને, આતમ નિર્મલ થઈએ. આવે[એ-આંકણી.] વિમલ વસહીના પ્રથમ જિસેસર, મુખ નિરખે સુખ પઈએ; ચંપક કેતકી પ્રમુખ કુસુમવર, કંઠે ટોડર ઠવિયે . આ
૧ જિમણે પાસ લુણગ વસહી, શ્રી નેમીસર નમીયે; રાજિમતિ વર નયણે નિરખી, દુઃખ દોહગ સવિ ગમીયે આને ૨ સિદ્ધાચલ શ્રી ઋષભ જિણેસર, રેવતને સમરીયે, અર્બુદગિરિની યાત્રા કરંતા, ચિહું તીર્થ ચિત્ત ધરાવે છે આવો છે કે મંડપ મંડપ વિવિધ કેરણી, નિરખી હૈયડે કરીયે; શ્રી જિનવરના બિબ નિહાલી, નરભવ સફલ કરીયે છે આવે છે કે અવિચલગઢ આદીશ્વર પ્રણમી, અશુભ કરમ સવિ હરિયે; પાસ શાંતિ નિરખી જબ નયણે, મન મોહ્યું ડુંગરિયે ! આવા પા પાયે ચઢતાં ઉજમ વાધે, જેમ ઘેડે પારખીયે; સકલ જિનેસર પૂછ કેસર, પાપ પડલ સવિ હરીયે આગાદા એકણ ધ્યાને પ્રભુને ધ્યાતાં, મનમાંહિ નવિ ડરીયે; જ્ઞાનવિમલ કહે પ્રભુ સુપાયે, સકલ સંઘ સુખ કરીયે છે આવો છે ૭ || શ્રી અષ્ટાપદગિરિજીનું સ્તવન
અષ્ટાપદગિરિ યાત્રા કરણ, રાવણ પ્રતિહરિ આયા; પુષ્પક નામે વિમાને બેસી, મંદોદરી સુહાયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org