________________
ચતુર્વિશતિ જિન દેવવંદન
૧૫ દેખીને રે કે પશુ પૂરણ પાલી પ્રીત, વલી નિજ નારીને રે કે વલી; આપી સંજમભાર; પાંચાલ પારને રે કે પહ૦ ૪ જણ જણ જે પ્રિત, કરે તે જન ઘણા રે કરે; નિર્વાહ ધરી નેહ કે તે વિરલા સુસ્યા રે કે તે વિરલા રાજમતીનો કંત, વખાણે કવિરાજના રે કે વખા; તુમહે તો દિધે છે કે, તેહ તે થીરમના રે કે તેહ છે ૫ જાદવનાથ સનાથ, કરે મુજને સદા રે કે કદીયે મુજ શિર પર હાથ, હોવે જેમ સંપદારે કે હોવે જલિ જલિ મરે પતંગ, દીવાને મન નહીં રે કે દીવાને નાણે મન અરાવાર, ઘેડ ડે સહી રે ઘડાવે છે આ સબલા સાથે પ્રિત, નિર્બલને નવિ કહી રે કે નિર્બલ પણ લાગ્યા જે કેડે, કિહાં જાએ વહી રે કે કિહાં; જે સજન શું હોય તે, ભીડ ન ભંજીયે રે કે ભીડ; પિતાના જે હોય, સદા દિલ રંજીએ રે સદા કામચી સુનજર હોય તે, કર્મને ભંજી રે કે, કર્મ0; તે દુમન હોય દૂરે, કોને નવિ ગંજીયે રે કે કેને; પ્રાણધાર પવિત્ર કે, દરશન દિયે રે કે દરશન જ્ઞાનવિમલ સુખ પૂર, મલીને કીજીયે રે કે મલી છે ૮
છે શ્રી આબુજી તીર્થનું સ્તવન - (ચાલે ચાલે ને રાજ; ગિરિધર રમવા જઈએ—એ દેશી)
આવો આવો ને રાજ, શ્રી અબુંદ ગિરિવર જઈને
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org