________________
૧૫
દેવવંદનમાલ
તણું વાસા અછે સાહે,તીરથને અનુકૂલ ગુણગાપા તીરથ ધ્યાન ધરી મને સાહે, સેવે એહને ઉછાહિ ગુણ; જ્ઞાનવિમલ ગુરૂ ભાખી સાહેશે– જામહાતમમાંહિ ગુણ૦ ૬.
| શ્રી ગિરનારજીનું સ્તવન છે [ દેખી કામિની દેયકે, કામે વ્યાપી રે કે કામે વ્યાપીએ દેશી | નેમ નિરંજન દેવ કે, સેવ સદા કરૂં રે કે સેવ અહનિશ તારું ધ્યાન કે, દિલમાંહિ ધરૂ રેકે દિલ; શંખ લંછન ગુણ ખાણ કે, અંજન વાન છે રે કે અંજન; રાજમતીના કંત કે, પરણ્યાવિશું છે રે કે પર૦ મે ૧છે તું હિજ જીવન પ્રાણ કે આતમરામ છે રે કે આત; માહરે પરમાધાર કે તારું નામ છે રેકે તાહરૂં; સમુદ્રવિજયના નંદન કે, નિત નિતુ વંદના રે કે નિતુ; કિજીયે કરૂણાવંત કે, કર્મનિકંદના રે કે કર્મ | ૨ | જીત્યા મનમથ રાજ રહી ગઢ ઉપરે રે કે રહી; પેહરી શીલ સન્નાહ કે, ઉદાસ એસી ધરો રે કે ઉદાસવિ જિનવરમાં સ્વામી કે, તુહે અધિકું કર્યું છે કે તુમહે; કુમારપણે ધરી ધીર મહાવ્રત ઉચ્ચર્યા રે કે મહા રે ૩ો આઠ ભવાંતર ને જે કે,તેહ ઉવેખીને રે કે તેહવ; કરૂણા કીધી કેવલ પશુમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org