________________
ચતુર્વિશતિ જિન દેવવંદન
૧૪૯ ૧૩.શ્રી મુક્તિનિલયાયનમ: ૧૭શ્રી સુરભદ્રગિરનમઃ ૧૪. શ્રી પુષ્પદંતાય નમઃ ૧૮.શ્રી કૈલાસગિરનમા ૧૫. શ્રી મહાપદ્માય નમઃ ૧૯ શ્રી અકર્મકાય નમઃ ૧૬. શ્રી પૃથ્વીપીઠાય નમઃ ૨૦. શ્રી અકર્મકત્રે નમઃ
૨૧ શ્રી સર્વકામપૂરણયનમ: આ પ્રમાણે કહી પાંચ તીર્થનાં પાંચ સ્તવન કહેવા તે આ પ્રમાણે
છેપ્રથમ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
(સાહેલડીનીએ દેશી) નીલુડી રાયણ તરુતલે સાહેલડીયાં,પીલુડા પ્રભુ જીના પાય ગુણમંજરીયાં; ઉજજવલ ધ્યાને ધ્યાઈ સાહેબ એહિ જ મુગતિ ઉપાયા ગુણગા ૧૫ શીતળ : છાયાએ બેસીયે સાહે, રાતડો કરી મનરંગ ગુણ; નાહી ધોઈ નિર્મલ થઈ સાહેo,પહેરી વસ્ત્રાદિકંચંગ ગુણ મારા પૂજીએ સેવન ફુલડે સાહે, નેહ ધરીને એહ ગુણ તે ત્રીજે ભવ શિવ લહે સાહે, થાયે નિમંલદેહ ગુણવારા પ્રીતધરી પ્રદક્ષિણા, સાહે, દિએ એહને જે સાર ગુણ અભંગ પ્રીતિ હોય જેહને સાહે, ભવ ભવ તુમ આધાર ગુણ છે જો કુસુમ પત્ર ફલ મંજરે સાહે, શાખા થડ ને મૂળ ગુણ૦; દેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org