________________
૧૪૮
દેવવંદનમાલી
શિવમસ્તુ સર્વ જગતા, પરહિત-નિરતા ભવંત ભૂતગણ; દોષા: પ્રયાંતુ નાશં, સર્વત્ર સુખીલવંતુ લોકાર છે
અહં તિસ્થયર-માયા, સિવા દેવી તુહ નયરનિવાસિની, અહ સિવં, તુહ સિવં અસિવસમ સિવં ભવતુ સ્વાહા. ૩ છે
ઉપસર્ગીક ક્ષય યાંતિ, છિદ્યતે વિજ્ઞવલ્લયર મન પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે છે ! | સર્વમંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણ-કારણપ્રધાનં સર્વધર્માણ, જૈન જયતિ શાસન છે પો
ઉપર જણાવ્યા મુજબ મટી શાંતિ કહે, બીજા સર્વ કાઉસગ્નમાં સાંભળે. પછી (સર્વ જણ) કાઉસ્સગ પારીને, પ્રગટ લેગસ્સ કહે. પછી બેસીને ૨૧ નવકાર ગણવા. પછી સર્વે જણ સ્વમુખે શત્રુંજ્યના એકવીસ નામ નીચે પ્રમાણે કહે. ૧. શ્રી શત્રુંજયાય નમઃ ૭. શ્રી પુણ્યરાશયે નમ: ૨. શ્રી પુંડરીકાય નમઃ ૮. શ્રી પર્વતાય નમ: ૩. શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ ૯. શ્રી પર્વતંદ્રાય નમઃ ૪. શ્રી વિમલાચલાય નમઃ ૧૦. શ્રીમહાતીર્થાય નમઃ ૫. શ્રી સુરગિરયે નમઃ ૧૧. શ્રી શાશ્વતાય નમઃ ૬ શ્રી મહાગિયે નમઃ ૧૨. શ્રી દશક્તયે નમઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org