________________
ચતુર્વિશતિ જિન દેવવંદન
૧૪૧
કપાલા,કરો મંગલ માલા,ટાલીને મોહ હાલા; સહજ સુખ રસાલા, બોધ દીજે વિશાલા ૪ છે શ્રી મહાવીર સ્વામીનું સ્તવન
[આજ ગતિી હું સમવસરણમાં–એ દેશી ] વંદ વીર જિણેસર રાયા, ત્રિશલા માતા જાયાજી, હરિલંછન કંચન વનકાયા,મુજ મન મંદિર આયાળા વંદે માલદષમ સમયે શાસન જેહનો, શીતલચંદ ન છાયાજી જે સેવંતા ભવિજન મધુકર,દિનદિન હોત, સવાયાજી વંદો છે ર છે તે ધન્ય પ્રાણી સંગતિ ખાણ, જસ મનમાં જિન આયા જી; વંદન પૂજન સેવન કીધી, તે કા જનની માયા જી વંદો છે ૩ કર્મ કઠિન ભેદન બલવત્તર, વીર બિરૂદ જિન પાયા છે; એકલમલ અતુલી બેલ અરિહા, દુશમન દૂર ગમાયાજીએ વદોળાકા વાંછિત પૂરણ સંકટ ચૂરણ, માત પિતા તું સહાયા સિહપરે ચારિત્ર આરાધી, સજસ નિશાન બજાયાજી એ વદબાપા ગુણ અનંત ભગવંતબિરાજે,વદ્ધમાન જિનરાયાધીરવિમલ કવિ સેવક નય કહે, શુદ્ધ સમકિત ગુણ દાયા છે. વિદો છે ૬ .
પછી સંપૂર્ણ વીયરાય કહેવાં પછી–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org