________________
૧૪૦.
દેવવંદનમાલા
લહે સાહેબજી એમ તુમ ગુણ થણીએ કર્મને હર ૧ણીએ પલકમાં સાહેબજી, પણ નવિ અવગણિએ સેવક ગણએ પલકમાં સાહેબજી; વામાએ નંદા ત્રિભુવન ઈંદા સંથણે સાહેબજી, જ્ઞાનવિમલ સૂરદા,તુમ પય બંદા ગુણ ભણે સાહેબજી ૮ || શ્રી વર્ધમાન જિન દેવવંદન
ચૈત્યવંદન-શુદી અષાઢ છઠ દિવસે, પ્રાણતથી ચવિયા તેરસ ચૈત્રહ શુદી દિને, ત્રિશલાએ જણયા; મૃગશિર વદી દશમી દિને આપે સંયમ આરાધે શુદી દશમી વૈશાખની, વર કેવલ સાધે; કાતી કૃષ્ણ અમાવસીએ, શિવગતિ કરે ઉદ્યોત, જ્ઞાનવિમલ ગૌતમ લહે, પર્વ દીપોત્સવ હોત છે ૧
થાય-લહ્યો ભવ જલ તીર, ધમ્મ કટર હર; દુરિત રજ સમીર,મોહબ્રૂ સારસર,દુરિત દહન તીર; મેરૂથી અધિક ધીર ચરમ શ્રી જિંનવીર,ચરણ ક૫ત્ કીર નો ઈમ જિનવર માલા, પુન્ય નીર વાલા; જગ જંતુ દયાલા, ધર્મની સત્રશાલા; કૃત સુકૃત સુગાલા,જ્ઞાન લીલા વિશાલાસુરનર મહિપાલા,વંદતા છે ત્રિકાલા મારા શ્રીજિનવર વાણી, દ્વાદશાંગી રચાણી; સગુણ રણ ખાણી, પુણ્ય પીયૂષ પાણી; નવમ રસ રંગાણું, સિદ્ધિ સુખની નિશાણ; દુહ પાલણ ઘાણી સાંભલો ભાવ આણી હોજિનમત રખવાલા, જે વલી લેગપાલા; સમકિત ગુણવાલા, દેવ દેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org