________________
૧૩૯
ચતુર્વિશતિ જિન દેવવંદન જ્ઞાનમાં સાહેબજી; વ્યવહાર પ્રકાસી નિશ્ચય વાસી નિજમતે સાહેબજી, નિજ આતમ દરસી અમલ અજેસી નયમતે સાહેબજી. | ૨ | ષ દરસન ભાસે. યુક્તિ નિરાસે શાસને સાહેબજી, સ્યાદ્વાદ વિશાલે સતેજ સમાજે ભાવને સાહેબજી; તું જ્ઞાન ને જ્ઞાની આતમ ધ્યાની આતમા સાહેબજી, પરમાગમ વેદી ભેદ અભેદી નહી તમા સાહેબજીયા તું એક અનેકે. બહુત વિવેકે દેખીએ સાહેબજી, આતમ તત્ત કામી અવગુણ અકામી લેખીયે સાહેબ,સવિ ગુણ આરામી છે બહુ નામી ધ્યાનમાં સાહેબજી, આપે ગત નામી અંતરજામી જ્ઞાનમાં સાહેબજી. ૪. તું અનિયત, ચારી નિયત વિચારી યોગમાં સાહેબજી, અધ્યાતમ સેલી એમ બહુ ફેલી આગમે સાહેબજી; તું ધર્મ સંન્યાસી સહજ વિલાસી સમ ગુણે સાહેબજી,હારિ. વિનાશી તું જિતકાશી કવિ ભણે સાહેબજી ૫ છે. જ્ઞાન દર્શન ખાયક ગુણ મણિ લાયક નાથ છે સાહેબજી, દુર્ગતિ દુઃખ ઘાયક ગુણનિધિ દાયક હાથ છે સાહેબજી,જિત મન્મથ સાયક ત્રિભુવન નાયકરંજ સાહેબજી, અનેકાંતિ એકાંતિ તું વેદાંતિ અગંજ સાહેબજીદા ધ્યાનાનલ યોગે પુદગલ ભેગે તે રહ્યા સાહેબજી,અંતર રિપુ હણ્યા મૂલથી ખણીયા નહિ રહ્યા સાહેબજી; તો હેતુ સમીયો સુરવર નમીયે સહુ કહે સાહેબજી, એ જગથી જ્યારે ચરિત્ર તમારે કુણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org