________________
૧૩૮
દેવવંદનમાલા
ચલ સુખ ભરપૂર છે ૧.
થય–જલધર અનુકારે, પુણ્ય વલી વધારે, કૃત સુકૃત સંચારે,વિઘનને જે વિદ્યારે નવ નિધિ આગારે, કષ્ટની કેડિ વારે,મુઝ પ્રાણાધારે, માત વામાં ભારે મા અરજનમ સુહાવે,વીર ચારિત્ર પાવે અનુભવ લય લાવે, કેવલજ્ઞાન પાવે; પંચ જે કલ્યાણ સંપ્રતિ જે પ્રમાણુ, સવિ જિનવર ભાણ, શ્રીનિવાસાહિઠાણ પર દશવિધ આચાર, જ્ઞાનના જિહાં વિચાર, દશા સત્ય પ્રકાર, પચ્ચખાણાદિ વિચાર; મુનિ દશ ગુણધાર, દયા જિહાં ઉદાર; તે પ્રવચન સાર,જ્ઞાનના જે આગાર કા દશ દિશિ દિશિપાલા, જે મહા લગપાલા, સુર નર મહીપાલા, શુદ્ધ દૃષ્ટિ કૃપાલા; નય વિમલ વિશાલા, જ્ઞાન લચ્છી મયાલા, જય મંગલમાલા, પાસ નામે સુખાલા ૪ છે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન છે [ થારે માથે પચરંગી પાગ, સોનેરા છગલ મારૂજીએ દેશી ]
પ્રભુ પાસ જિણેસર ભુવન દિનેસર સંકરે સાહેબજી,લીલા અલવેસર ઘરમાં મંદિર ભૂધરે સાહેબજી; તું અગમ અગોચરકૃત શુચિ સુંદર સંવરે સાહેબજીપય નમિત પુરંદર તનુ છબી નિર્મલ જલધર સાહેબછાવાતું અક્ષય અરૂપી બ્રહ્મ સરૂપી ધ્યાનમાં સાહેબજી, ધ્યાયે જે જોગી તુમ ગુણ ભેગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org