________________
૧૩૬
દેવવંદનમાલા
બારસ શ્રાવણ સુદી પંચમી જયા,યાદવ અવતં; શ્રાવણ સુદી છટ્ટે સંજમી, આસા અમાવાસ નાણ શુદી આષાઢની આઠમે, શિવ સુખ લહે રસાલ અરિક નેમિ અપરણીયા એ, રાજિમતીના કંત જ્ઞાનવિ. મલ ગુણ એહના, લેકોત્તર વૃત્તાંત . ૧
થય–ગયા શસ્ત્રાગારે, શંખ નિજ હાથ ધરે, કિ શબ્દ પ્રચારે વિશ્વ કંગા તિવારે હરિ સંશય. ધારે, એહની કઈ સારે જો નેમકુમારે બાલથી બહ્મચારે છેલ્લા ચાર જંબૂ દ્વીપે, વિચરંતા જિનદેવ; અડધાતકી ખંડે, સુરનર સારે સેવ,અડ પુષ્કર અરધે ઈણિ પરે વીશ જિનેશ સંપ્રતિ એ સોહે, પંચ વિદેહ નિવેશ પર પ્રવચન પ્રવહણ સમ, ભવજલનિધિને તારે કહાદિક મહટા, મછ તણા ભય વારે જિહાં જીવદયા રસ, સરસ સુર દા; ભવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચારા જિનશાસન સૂનિધ્ય, કારી વિઘન વિદારે; સમકિત દૃષ્ટિ સુર, મહિમા જાસ વધારે શત્રુંજય ગિરિ સેવા[જિમ પામો ભવપાર; કવિ ધીરવિમલનો, શિષ્ય કહે સુખકાર પાકા
છે શ્રી નેમિનાથ જિન સ્તવન ! રહો રહારે નેમજી [યાદવ દો ઘડી, ઘડીયાં. દો ચાર ઘડીયાં,રહો હો રે નેમજી [ આંકણ ]
૧. પ્રથમ ઘય માલિનિ દે. બીજી, ત્રીજી અને ચેથી થેય પુંડરગિરિ મહિમા' એ દેશમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org