________________
ચતુર્વિશતિ જિન દેવવંદન
૧૩૫ જેઠ નવમી,કૃષ્ણ નિર્વાણ, વર્ણ શ્યામ ગુણ ઉજજલા, તિહુયણ કરે પ્રકાશ જ્ઞાનવિમલ જિનરાજના, સુર નર નાયક દાયો ૧.
થાય-મુનિસુવ્રત સ્વામી, હું નમું શીશ નામી, મુજ અંતરયામી, કામ દાતા અકામી; દુઃખ દેહગ વામી, પુણ્યથી સેવ પામી શમ્યા સર્વદા રામી, રાજ્યના પૂર્ણ પામી છે ૧૫
| શ્રી નમિનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન-આસો સુદી પૂનમ દિને, પાણતથી આયા, શ્રાવણ વદ આઠમ દિને નમિ જિનવર જાયા; વદી નવમી આષાઢની,થયા તિહાં અણગાર,મૃગશિર શુદી અગ્યારસે વર કેવલ ધાર વદી દશમી વૈશાખની એ, અખય અનંતા સુખ નય કહે શ્રી જિનામથી, નાસે દોહગ દુઃખ ૧છે
થય–નમી જિનવર માનો, જેહ નહીં વિશ્વ છાને; સુત વપ્રા માન, પુણ્ય કેરે ખજાન કનક કમલ વાન, કુંભ છે જે કૃપાને સવિ ભુવન પ્રમાનો, તેહ શું એકતાનો છે | | શ્રી નેમિનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન-અપરાજિતથી આવિયા, કાતિ વદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org