________________
૧૩૪
દેવવંદનમાલા
કાતિ ઉજજવલ બારસે, કેવલ ગુણ વરીયા, શુદી દશમી મૃગશિર તણી એ, શિવ પદ લહે જિનનાથ; સત્તમ ચકીને નમું, નય કહે જોડી હાથ ! ૧ |
થાય–અર જિન જુહારૂ, કર્મનો કલેશ વારૂ અહનિશ સંભાર્તાહરૂનામ ધારૂકૃત જય જય કારૂં, પ્રાપ્ત સંસાર સારૂ, નવિ હોય તે સારૂ, આપણે આપ તારૂ છે ૧. |શ્રી મલિનાથ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-ચવ્યા જયંત વિમાનથી, ફાગણ સુદી ચઉથે; મૃગશિર સુદી ઈગ્યારસે, જમ્યા નિJથે; જ્ઞાન લદ્યા એકણ દિને, કલ્યાણક તીન ગુણ સુદી બારસ લહે, શિવ સદન અદીન: મલ્લિ જિસેસર નીલડા એ, ઓગણીશમાં જિનરાજ; અણપરણ્યા અણુભવપદ, ભવજલ તરણ જહાજ છે ૧છે
થાય-જિનમલી મહિલા, વાને છે જેહ નીલાએ અચરિજ લીલા, સ્ત્રી તણે નામ પીલા; દુશમન સવિ પીત્યા, સ્વામિ જે છે વસિલા અવિચલ સુખ લીલા, દીજીએ સુણુ રંગીલા ૧ છે શ્રી મુનિસુવત જિન દેવવંદન !
ચૈત્યવંદન-અપરાજિતથી આવિયા,શ્રાવણ સુદી પૂનમ આઠમ જેઠ અંધારડી,થયો સુવ્રત જનમફાગણ શુદી બારસે વ્રત,વદ બારસે જ્ઞાન; ફાગણની તિમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org