________________
ચતુર્વિશતિ જિન દેવવંદન
૧૩૩ તેહ જ દીજે, સાહિબાગ; અભેદપણે જે મનમાં મલશે, કબજેથી પ્રભુ તોયે નીકલશે . સાહિબાબાપા અખય ભાવનિધિ તુમ પાસ, આપી દાસને પૂરે આશ, સાહિબા જ્ઞાનવિમલ સમકિત પ્રભુતાઈદીધે સાહેબ એહ વડાઈ છે સાહિબાગ ૬ છે શ્રી કુંથુનાથ જિન દેવવંદના
ચૈત્યવંદન-શ્રાવણ વદી નવમી દિને, સવ્વથી ચવિયા; વદી ચઉદશ વૈશાખની, જિનકુંથુ જણીયાઃ વદી પંચમી વૈશાખની લીયે સંયમભાશુદી ત્રીજે ચૈત્રહ તણી, લહે કેવલ સાર; પડવા દિને વૈશાખની એ; પામ્યા અવિચલ ઠાણ; છ ચકી જયકર, જ્ઞાનવિમલ મુખખાણ ૧૫
થય-જિન કુંથુ દયાલા, છાગ લંછન સુહાલા; જસ ગુણ શુભ માલા, કંઠે પહેરે વિશાલા, નમત ભવિ ત્રિકાલા, મંગલ શ્રેણી માલા, ત્રિભુવન તેજલા, તાહેરે તેજ માલા ૧ છે છે શ્રી અરનાથ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-સરવારથથી આવિયા, ફાગણ સુદી (બીજ) ત્રીજે, મૃગશિર સુદી દશમી જણ્યા, અરદેવ નમીજે; મૃગશિર સુદી એકાદશી,સંજમ આદરિયે;
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org