________________
૧૩૨
દેવવંદનમાલા
ટોલી, પૂજિયે ભાવ ભલી મારા શુભ અંગ ઇગ્યાર તેમ ઉપાંગ બાર વલી મૂલ સૂત્ર ચાર, નંદી અનુયોગ દ્વાર; દશ પન્ન ઉદાર, છેદ ૫ વૃત્તિ સાર; પ્રવચન વિસ્તાર, ભાષ્ય નિર્યુક્તિ સાર તેરા જય જય જય નંદા, જૈનટિ સૂવિંદા; કરે પરમાનંદા, ટાલતા દુઃખ દંદા; જ્ઞાનવિમલ ચુરિંદા, સામ્ય માકંદ કંદા વર વિમલ ગિરિદા,ધ્યાનથી નિત્ય ભાદા પાક | શ્રી શાંતિનાથ જિન સ્તવન છે
[ મોતીડાની દેશી ] સકલ સમિહિત સુરત કંદા, શાંતિકરણ શીશાંતિ જિમુંદા સાહિબા જિનરાજ હમારા, મોહના જિનરાજ હમારા [એ આંકણી ] ત્રિકરણ શુદ્ધ ચરણ તુજ વલગ્યો, પલક માત્ર ન રહું હવે અલગ | સાહિબાગે છે ૧વલો તે અલગે કેમ જાશે. છંડાયે પણ તુહે નવ છેડાશે,સાહિબા પ્રભુ તુહે કેઈશું નેહ ન લાવે, વીતરાગ કહી સવિ સમજાવો કે સાહિબા , ૨. બીજા અવર કહો એમ સમઝે, પણ છેરૂ દીધાથી રીઝે, સાહિબા; બાલકના હઠથી નહિં ચાલે, જે માગે તે માવિત્ર આલે છે સાહિબાગ | ૩ | ભક્તિ ખેંચી મન માંહે આ સહજ સ્વભાવે પણ મેં જાણ્યો, સાહિબાવ; માહારે એક પ્રતિજ્ઞા સાચી, તુમ પદ સેવા એક જ જાચી સાહિબાગ ઝા કબજે આવ્યા કેમ છૂટીજે,જે મુહ માગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org