________________
ચતુર્વિશતિ જિન દેવવંદન
૧૩૧ વિજ્ય થકી માહા માસની, શુદિ ત્રીજે જનમ તેરસ માહે ઉજલી, લીયે સંજમ ભાર પોષી પૂનમે કેવલી, ગુણના ભંડાર જેઠી પાંચમી ઉજલી એ, શિવપદ પા
મા જેહ; નય કહે એ જિન પ્રણમતાં, વાધે ધર્મ સનેહ | ૧૨
થાય-ધરમ જિનપતિનો, ધ્યાન રસમાંહે ભીનો વર રમણ શચીન, જેહને વર્ણ લીન ત્રિભુવન સુખ કીનો, લંછને વજ દીને નવિ હોય તે દીન, જેહને તું વસનો ૧ |શ્રી શાંતિનાથ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-ભાદ્રવા વદી સાતમ દિને, સવ૬થી ચવિયા; વદી તેરશે જેઠે જમ્યા, દરખ દેહગ સમીયા; જેઠ ચઉદસ વદી દિને, લીયે સંજમ પ્રેમ, કેવલ ઉજજવલ પિષની, નવમી દિને ખેમ; પંચમ ચકી પરવડા એ, સેલમાં શ્રી જિનરાજ, જેઠ વદી તેરશે શિવ લહ્યા, નય કહે સારે કાજ ૧
થાય- જિનપતિ જયકારી, પંચમે ચકધારી, ત્રિભુવન સુખકારી, સપ્ત ભય ઇતિ વારી; સહસ ચઉસઠ નારી, ચઉદ રત્નાધિકારી, જિન શાંતિ જિતારિ, મેહ હસ્તિ મૃગારિ રે ૧ | શુભ કેસર ઘેલી, માંહે કર્પર ચોલી; પેહેરી સીત પટેલી, વાસિયે ગધ ભૂલી; ભરી પુષ્પ પટોલી,ટાલિયે દુઃખ હેલી; સવિ જિનવર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org