________________
૧૩૦
દેવવંદનમાલ
શુદિ પિષ છ૯ લા, વર નિર્મલ કેવલ, વદિ સાતમ આષાઢની, પામ્યા પદ અવિચલ, વિમલ જિણેસર વંદિયે એજ્ઞાનવિમલ કરિ ચિત્ત તેરસમો જિનનિત દિયે, પુણ્ય પરિગલ વિત્ત છે ૧છે
થાય-વિમલ વિમલ ભાવે; વંદતા દુઃખ જાવે, નવ નિધિ ઘર આવે, વિશ્વમાં માન પાવે, સુઅર લંછન કહાવે; ભેમિ ભર ખેદ થા; મુનિ વિનતિ જણાવે, સ્વામીનું ધ્યાન ધ્યાવે છે? | શ્રી અનંતનાથ જિન દેવવંદન .
ચૈત્યવંદન-પ્રાણત થકી વિયા ઈહાં શ્રાવણ વદી સાતમ; વૈિશાખ વદી તેરસી, જનમ્યા ચઉદસ વ્રત વદી વૈશાખ ચઉદશી, કેવલ પુણ્ય પામ્યા; ચૈત્ર સુદી પંચમી દિને, શિવ વનિતા કામ્યા; અનંત જિનેશ્વર ચઉદમા એ, કીધા દુશમન અંત; જ્ઞાનવિમલ કહે નામથી, તેજ પ્રતાપ અનંત ૧
થય– અનંતજિન નમીજે, કર્મની કોટી છીએ; શિવ સુખફલ લીજે; સિદ્ધિલીલા વીજે, બોધિબીજ માય દીજે, એટલું કામ કીજે, મુજ મન અતિ , સ્વામીનું કાર્ય સીઝે . ૧
શ્રી ધર્મનાથ જિન દેવવંદન ચૈત્યવંદન-શાખશુદિ સાતમે, ચવિયા શ્રીધર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org