________________
ચતુર્વિશતિ જિન દેવવંદન
૧૨૯ મહા અમાવસી, દેશને ચંદન રસ; વદિ શ્રાવણ ત્રીજે લહ્યા એ, શિવસુખ અખય અનંત સકલ સમીહિત પૂરણો, નય કહે એ ભગવંત છે !
થાય-સવિ જીન અવતંસ, જાસ ઈખાગ વંશ, વિજિત મદન કંસ, શુદ્ધ ચારિત્ર હંસ; કૃત ભય વિધ્વંસ, તીર્થનાથ શ્રેયાંસ; વૃષભ કકુદ અંશ, તે નમું પુણ્ય અંશ ૧
શ્રી વાસુપૂજ્ય જિન દેવવંદન છે ચૈત્યવંદન-પ્રાણતથી ઈહિાં આવિયા, જયેષ્ઠ શુદિ નવમી જનમ્યા ફાગણ ચૌદશી, અમાસી સંજમી; મહા સુદિ બીજે કેવલી, ચૌદશ આષાઢી, શુદિ શિવ પામ્યા કર્મ કષ્ટ, સવિ દરે કાઢી; વાસુપૂજયે જિન બારમા એ, વિદ્રમ રંગે કાય; શ્રી નવિમલ કહે ઈસ્યું, જિન નમતાં સુખ થાય છે - થાય-વાસુદેવ નૃપ તાત, શ્રી જયાદેવી માત; અરૂણ કમલ ગાત, મહિષ લંછન વિખ્યાત; જસ ગુણ અવદાત, શીત જાણે નિવાત હોય નિત સુખ સાત, ધ્યાવતા દિવસ રાત છે છે શ્રી વિમલનાથ જિન દેવવંદન |
ચૈત્યવંદન-અમ કલ્પ થકી ચવ્યા, માધવશુદિ બારસ; શુદિ મહા ત્રીજે જણ્યા,તસ ચોથ વ્રત રસ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org