________________
૧૨૮
દેવવંદનમાલા
શુદી ત્રીજે કેવલી, દીયે બહુ પરે શિક્ષા; શુદી નવમી ભાદ્રવ તણી એ, અજર અમર પદ હોય; ધીરવિમલ સેવક કહે, એ નમતા સુખ હોય તેવા
થાય-સુવિધિ જિન ભદંત, નામ વલી પુષ્પદંતર ! સુમતિ તરૂણી કંત, સંતથી જેહ સંત; કી કર્મ દુરંત, લચ્છી લીલા વરંત; ભવજલધિ તરંત, તે નમી જે મહંત ાલા || શ્રી શીતલનાથ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-પ્રાણત ક૫ થકી ચવ્યા, શીતલ જિન દશમા વદીવૈશાખની છટ જાણકદાવર પ્રશ
મ્યા, વદી પિષ ચઉદશ દિને, કેવલી પરસિદ્ધ, વદી બીજે વૈશાખની એ, મોક્ષ ગયા જિનરાજ જ્ઞાનવિમલ જિનરાજથી, સીઝે સઘલા કાજલ
થાય–સુણ શીતલદેવા, વાલહી તુજ સેવા, જેમ ગજ મન રેવા, તું હિ દેવાધિદેવા, પર આણ વહેવા, શર્મ છે નિત્ય મેવા, સુખ સુગતિ લહેવા, હેતુ દુઃખ ખપવા નો | શ્રી શ્રેયાંસનાથ જિન દેવવંદન .
ચૈત્યવંદન-અર્ચ્યુત ક૫ થકી ચવ્યા, શ્રી શ્રેયાંસ જિગુંદ, જેઠ અંધારી દિવસ છ કરત બહુ આનંદ, ફાગણ વદી બારશે જનમ દીક્ષા તસ તેરસ, કેવલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org