________________
૧૨૭
ચતુર્વિશતિ જિન દેવવંદન નામથી એ, સાત ઇતિ શમંત; જ્ઞાનવિમલસૂરિ નિત રહે, તેજ પ્રતાપ મહંત છે ૧છે
થય–ફલે કામિત આશ, નામથી દુઃખ નાશ; મહિમ મહિમ પ્રકાશ, સાતમા શ્રી સુપાસ; સુર નર જસ દાસ, સંપદાનો નિવાસ; ગાય ભવિ ગુણ રાસ, જેહના ધરી ઉલ્લાસ છે ૧ |
| શ્રી ચંદ્રપ્રભ જિન દેવવંદન છે ચિત્યવંદન–ચંદ્રપ્રભ જિન આઠમા, ચંદ્રપ્રભ સમ દેહ; અવતરીયા વિજયંતથી, વદી પંચમી ચિત્રહ; પોષ વદ બારસ જનમીયા, તસ તેરસે સાધ; ફાગણ વદીની સાતમે, કેવલ નિરાબાધક ભાદ્રવ સાતમ શિવ લહ્યા એ, પૂરી પૂરણ ધ્યાન; અ૬મહા સિદ્ધિ સંપજે, નય કહે જિન અભિધાન છે ૧છે
થય–શુભ નરગતિ પામી, ઉદ્યમે ધર્મ પામી; જિન નમો શિર નામી, ચંદ્રપ્રભ નામ સ્વામી; મુજ અંતરજામી, જેહમાં નહિંય ખામી; શિવગતિ વરગામી, સેવના પુણ્ય પામી ૧ || શ્રી સુવિધિનાથ જિન દેવવંદન |
ચેત્યવંદન-ગોરા સુવિધિ નિણંદ, નામ બીજું પુષ્પદંત ફાગણ વદીનેમેચવ્યા,મેહેલી સુર આનત; મૃગશિર વદી પંચમી જયા, તસ છઠે દીક્ષા કાતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org