________________
૧૨૬
દેવવંદનમાહો થાય-સુમતિ સુમતિ આપે, દુઃખની કેડિ કાપે સુમતિ સુજસ વ્યાપે, બોધિનું બીજ આપે; અવિચલ પદ થાપે; જાપ દીપ પ્રતાપે; કુમતિ કદ હી નાપે, જે પ્રભુ ધ્યાન વ્યાપે છે લાં
| શ્રી પદ્મપ્રભ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-નવમા ગ્રેવેયકથી ચવ્યા, મહા વદી છઠ દિવસે; કાતિ વદી બારશે જનમ, સુર નર સવિ હરખે વદી તેરસ સંજમ ગ્રહે, પદ્મપ્રભુ સ્વામી ચૈત્રી પૂનમ કેવલી, વલી શિવગતિ પામી, મૃગશિર વદી ઈગ્યારશે એ, રક્તકમલ સમ વાન; નય વિમલ જિ. નરાજનું, ધરી નિર્મલ ધ્યાન ૧
થય–પદ્મપ્રભુ સોહાવે, ચિત્તમાં નિત્ય આવે; મુગતિ વધુ મનાવે, રક્ત તનુ કાંતિ પાવે; દુઃખ નિકટ નાવે, સંતતિ સૌખ્ય પાવે, પ્રભુ ગુણ ગણુ ધ્યાવે, અષ્ટ મહા સિદ્ધિ થાવે છે છે શ્રી સુપાર્શ્વનાથ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-છ ગ્રેવેયકથી ચવી, જિનરાજ સુપાસ; ભાદરવા વદી આઠમે, અવતરિયા ખાસ; જેઠ શુકલ બારસે જણ્યા, તસ તેરસે સંજમ ફાગણ વદી છ કેવલી, શિવ લહે તસ સત્તની; સત્તમ જિનવર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org