________________
૧૨૫
ચતુર્વિશતિ જિન દેવવંદન જલનિધિ તારૂ, કામગદ તીવ્ર દારૂ સુરતરૂપરિવાર, દૂષમા કાલ મારૂ; શિવસુખ કિરતારૂ, તેહના ધ્યાન સારૂ છે ૧ | છે શ્રી અભિનંદન જિન દેવવંદન
ચૈત્યવંદન-જયંત વિમાન થકી ચવ્યા, અભિ-- નંદન રાયા; વૈશાખ સુદી ચોથે, માઘ-જુદી બીજે જાયા; મહા સુદી બારસ ગ્રહિય દિખ, પોષ સુદી ચઉદશ કેવલ શુદી વિશાખની, આઠમે શિવમુખ રસ,
ઉથા જીનવરને નમી એ, ચઉ ગતિ ભ્રમણ નિવાર; જ્ઞાનવિમલ ગણપતિ કહે,જિનગુણનો નહીં પારાવા
થાય–અભિનંદન વંદો,સૌમ્ય માકંદ કંદો નૃપ, સંવર નંદો, ઘર્ષિતાશેષ કંદો, તમ તમિર દિ દો, લંછને વારિદો જ આગલ મંદો, સૌમ્ય ગુણ સારર્દિદે છે ૧ છે શ્રી સુમતિનાથ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-શ્રાવણ સુદી બીજે ચવ્યા, મેહેલીને જયંત પંચમી ગતિ દાયક નમું, પંચમ જિન સુમતિ; શુદી વૈશાખની આઠમે, જનમ્યા તિમ સંજમ; શુદી નવમી વિશાખની, નિરૂપમ જસ શામ દમ ચૈત્ર અગ્યારસ ઉજલી એ, કેવલ પામે દેવ શિવ. પામ્યા તિણે નવમી), નય કહે કરે તસ સેવ લા ૧ વિજ્ય. ૨ વિયંત, ચરિત્રે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org