________________
૧૨૪
દેવવંદનમાર
પછી અંકિંચિત્ર નમુત્થણ, અરિહંત ચેઈયાણું અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારી નીચે પ્રમાણે થાય કહેવી.
થાય-અછત જિનપતિનો દેહ કંચન જરીને, ભવિક જન નગીનો, જેહથી મોહ બીનો; હું તુજ પદ લીને, જેમ જલ માંહે મને; નવિ હોય તે દીને, તારે ધ્યાને પીને છે ૧છે
આ થેય કહી ઊભા ઊભા જયવીયરાય “આભવમખંડા” સુધી કહેવા. આ પ્રમાણે સર્વે તીર્થકરેના દેવવંદનને વિધિ જાણ. એટલે કે સોલમા, બાવીસમા, ત્રેવીસમા અને ગ્રેવીસમા તીર્થંકર પ્રભુના દેવવંદનને વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણવું અને બાકીના પ્રભુને વિધિ બીજા શ્રી અજિતનાથ પ્રભુના વિધિ પ્રમાણે જાણ. | શ્રી સંભવનાથ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-સસમ ગ્રેવેયક થકી, ચવિયા શ્રી સંભવ ફાગણ શુદિ આઠમ દિને, ચઉદસી અભિનવ
મૃગશિર માસે જન્મીયા, તિણી પૂનમ સંજમ; કાર્તિક વદી પંચમી દિને, લહે કેવલ નિરૂપમ પારા પંચમી ચેત્રની ઉજલી એ, શિવ પહોત્યા જિનરાજ; જ્ઞાનવિમલ પ્રભુ પ્રણમતાં, સીઝે સલાં કાજ ૩
થાય-જિન સંભવ વારૂ, લંછને અશ્વધાર; ભવ૧ નવમ દેવલોક, ચરિત્રે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org